-
ઝખાર્યા ૧૧:૧૨, ૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ મેં લોકોને કહ્યું: “જો તમને યોગ્ય લાગે, તો મને મારી મજૂરી ચૂકવી આપો. જો ન આપવી હોય, તો રહેવા દો.” તેઓએ મજૂરી તરીકે મને ચાંદીના ૩૦ ટુકડા ચૂકવી આપ્યા.*+
૧૩ પછી યહોવાએ મને કહ્યું: “તેઓએ તો મારી બહુ ઊંચી કિંમત આંકી છે!+ જા, જઈને એને ભંડારમાં નાખી દે.” તેથી ચાંદીના એ ૩૦ ટુકડા લઈને હું યહોવાના મંદિરમાં ગયો અને ત્યાં ભંડારમાં એ નાખી દીધા.+
-