વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • લૂક ૨૩:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ પણ આખું ટોળું બૂમો પાડીને કહેવા લાગ્યું: “આ માણસને મારી નાખો. અમારા માટે બારાબાસને છોડી દો!”+

  • યોહાન ૧૮:૪૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૦ તેઓએ ફરીથી બૂમ પાડી: “આ માણસને નહિ, પણ બારાબાસને છોડી દો!” બારાબાસ તો લુટારો હતો.+

  • પ્રેરિતોનાં કાર્યો ૩:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ હા, તમે તે પવિત્ર અને નેક માણસનો નકાર કર્યો. એને બદલે, તમે એવા માણસને છોડવાની માંગણી કરી જે ખૂની હતો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો