માર્ક ૧:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ યોહાનને પકડવામાં આવ્યા પછી ઈસુ ગાલીલ ગયા+ અને ઈશ્વરની ખુશખબર જણાવવા લાગ્યા.+ લૂક ૪:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ ઈસુ પવિત્ર શક્તિથી ભરપૂર થઈને ગાલીલ પાછા આવ્યા.+ આસપાસના આખા પ્રદેશમાં તેમના વિશે સારી વાતો ફેલાઈ ગઈ.
૧૪ ઈસુ પવિત્ર શક્તિથી ભરપૂર થઈને ગાલીલ પાછા આવ્યા.+ આસપાસના આખા પ્રદેશમાં તેમના વિશે સારી વાતો ફેલાઈ ગઈ.