માથ્થી ૨૬:૬૦, ૬૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬૦ ઘણા ખોટા સાક્ષીઓ આગળ આવ્યા, પણ તેઓને કોઈ પુરાવો મળ્યો નહિ.+ આખરે બે માણસ આગળ આવ્યા. ૬૧ તેઓએ કહ્યું: “આ માણસ કહેતો હતો કે ‘હું ઈશ્વરના મંદિરને પાડી શકું છું અને ત્રણ દિવસમાં એને બાંધી શકું છું.’”+ યોહાન ૨:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ ઈસુએ તેઓને જવાબ આપ્યો: “આ મંદિર તોડી પાડો અને ત્રણ દિવસમાં હું એને પાછું ઊભું કરીશ.”+
૬૦ ઘણા ખોટા સાક્ષીઓ આગળ આવ્યા, પણ તેઓને કોઈ પુરાવો મળ્યો નહિ.+ આખરે બે માણસ આગળ આવ્યા. ૬૧ તેઓએ કહ્યું: “આ માણસ કહેતો હતો કે ‘હું ઈશ્વરના મંદિરને પાડી શકું છું અને ત્રણ દિવસમાં એને બાંધી શકું છું.’”+