લૂક ૪:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ ત્યાર બાદ તે ગાલીલના શહેર કાપરનાહુમ ગયા. તે લોકોને સાબ્બાથના દિવસે શીખવવા લાગ્યા.+