માર્ક ૧૫:૩૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૭ પણ ઈસુએ મોટા અવાજે બૂમ પાડી અને મરણ પામ્યા.*+ લૂક ૨૩:૪૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૬ ઈસુએ મોટા અવાજે બૂમ પાડી: “હે પિતા, મારું જીવન* હું તમારા હાથમાં સોંપું છું.”+ એમ કહીને તેમણે છેલ્લો શ્વાસ લીધો.*+ યોહાન ૧૯:૩૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૦ ઈસુએ ખાટો દ્રાક્ષદારૂ ચાખ્યા પછી કહ્યું: “બધું પૂરું થયું છે!”+ તે માથું નમાવીને મરણ પામ્યા.+
૪૬ ઈસુએ મોટા અવાજે બૂમ પાડી: “હે પિતા, મારું જીવન* હું તમારા હાથમાં સોંપું છું.”+ એમ કહીને તેમણે છેલ્લો શ્વાસ લીધો.*+