-
લૂક ૮:૨, ૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ અમુક સ્ત્રીઓ પણ તેમની સાથે હતી. આ સ્ત્રીઓમાંથી દુષ્ટ દૂતો કાઢવામાં આવ્યા હતા અને તેઓ બીમારીમાંથી સાજી કરાઈ હતી: મરિયમ જે માગદાલેણ નામથી ઓળખાતી હતી, તેનામાંથી સાત દુષ્ટ દૂતો કાઢવામાં આવ્યા હતા. ૩ એ સ્ત્રીઓમાં હેરોદના ઘરના કારભારી ખૂઝાની પત્ની યોહાન્ના+ હતી. સુસાન્ના અને બીજી ઘણી સ્ત્રીઓ પણ હતી. તેઓ પોતાની સંપત્તિમાંથી ઈસુ અને શિષ્યોની સેવા કરતી હતી.+
-