માથ્થી ૨૭:૬૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬૪ તેથી હુકમ કરો કે ત્રીજા દિવસ સુધી કબર પર પહેરો રાખવામાં આવે, જેથી તેના શિષ્યો આવીને એને ચોરી ન જાય.+ તેઓ લોકોને એમ ન કહે, ‘તેને મરણમાંથી ઉઠાડવામાં આવ્યો છે!’ તેનું આ છેલ્લું જૂઠાણું પહેલાના કરતાં વધારે ખરાબ થશે.”
૬૪ તેથી હુકમ કરો કે ત્રીજા દિવસ સુધી કબર પર પહેરો રાખવામાં આવે, જેથી તેના શિષ્યો આવીને એને ચોરી ન જાય.+ તેઓ લોકોને એમ ન કહે, ‘તેને મરણમાંથી ઉઠાડવામાં આવ્યો છે!’ તેનું આ છેલ્લું જૂઠાણું પહેલાના કરતાં વધારે ખરાબ થશે.”