એફેસીઓ ૧:૨૦, ૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ જ્યારે તેમણે ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડ્યા અને સ્વર્ગમાં પોતાના જમણા હાથે બેસાડ્યા.+ ૨૧ તેમણે ખ્રિસ્તને દરેક સરકાર, સત્તા, તાકાત, અધિકાર અને દરેક નામ કરતાં ઊંચા કર્યા,+ ફક્ત આ દુનિયામાં નહિ, આવનાર દુનિયામાં પણ એમ થશે. ફિલિપીઓ ૨:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ એટલે ઈશ્વરે તેમને વધારે ઊંચી પદવી આપી+ અને દરેક નામ કરતાં ઉત્તમ નામ આપ્યું.+
૨૦ જ્યારે તેમણે ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડ્યા અને સ્વર્ગમાં પોતાના જમણા હાથે બેસાડ્યા.+ ૨૧ તેમણે ખ્રિસ્તને દરેક સરકાર, સત્તા, તાકાત, અધિકાર અને દરેક નામ કરતાં ઊંચા કર્યા,+ ફક્ત આ દુનિયામાં નહિ, આવનાર દુનિયામાં પણ એમ થશે.