ગીતશાસ્ત્ર ૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ હું યહોવાનું ફરમાન જાહેર કરીશ. તેમણે મને કહ્યું છે: “તું મારો દીકરો છે+અને આજથી હું તારો પિતા છું.+ માથ્થી ૩:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ અને આકાશમાંથી ઈશ્વરનો અવાજ સંભળાયો:+ “આ મારો વહાલો દીકરો છે,+ જેને મેં પસંદ કર્યો છે.”+ લૂક ૩:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ પવિત્ર શક્તિ કબૂતર જેવા આકારમાં તેમના પર ઊતરી આવી અને આકાશમાંથી ઈશ્વરનો અવાજ સંભળાયો: “તું મારો વહાલો દીકરો છે. મેં તને પસંદ કર્યો છે.”+ ૨ પિતર ૧:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ ઈશ્વર આપણા પિતા પાસેથી તેમને માન-મહિમા મળ્યા છે. એ ત્યારે થયું હતું, જ્યારે મહાન ઈશ્વરે તેમને આ શબ્દો* કહ્યા હતા: “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે.”+
૭ હું યહોવાનું ફરમાન જાહેર કરીશ. તેમણે મને કહ્યું છે: “તું મારો દીકરો છે+અને આજથી હું તારો પિતા છું.+
૨૨ પવિત્ર શક્તિ કબૂતર જેવા આકારમાં તેમના પર ઊતરી આવી અને આકાશમાંથી ઈશ્વરનો અવાજ સંભળાયો: “તું મારો વહાલો દીકરો છે. મેં તને પસંદ કર્યો છે.”+
૧૭ ઈશ્વર આપણા પિતા પાસેથી તેમને માન-મહિમા મળ્યા છે. એ ત્યારે થયું હતું, જ્યારે મહાન ઈશ્વરે તેમને આ શબ્દો* કહ્યા હતા: “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે.”+