૧ યોહાન ૨:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ કેમ કે દુનિયામાં જે કંઈ છે, એટલે કે શરીરની ખોટી ઇચ્છા,+ આંખોની લાલસા+ અને પોતાની વસ્તુઓનો દેખાડો,* એ પિતા પાસેથી નહિ, પણ દુનિયા પાસેથી આવે છે.
૧૬ કેમ કે દુનિયામાં જે કંઈ છે, એટલે કે શરીરની ખોટી ઇચ્છા,+ આંખોની લાલસા+ અને પોતાની વસ્તુઓનો દેખાડો,* એ પિતા પાસેથી નહિ, પણ દુનિયા પાસેથી આવે છે.