માથ્થી ૧૦:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ એ માટે તેઓથી ડરશો નહિ, કેમ કે એવું કંઈ જ સંતાડેલું નથી જે ખુલ્લું પાડવામાં નહિ આવે અને એવું કંઈ જ ખાનગી નથી જે જાહેર કરવામાં નહિ આવે.+ લૂક ૧૨:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ એવું કંઈ જ સાવચેતીથી છુપાવેલું નથી, જે ઉઘાડું પાડવામાં નહિ આવે. એવું કંઈ જ ખાનગી નથી જે જાહેર કરવામાં નહિ આવે.+
૨૬ એ માટે તેઓથી ડરશો નહિ, કેમ કે એવું કંઈ જ સંતાડેલું નથી જે ખુલ્લું પાડવામાં નહિ આવે અને એવું કંઈ જ ખાનગી નથી જે જાહેર કરવામાં નહિ આવે.+
૨ એવું કંઈ જ સાવચેતીથી છુપાવેલું નથી, જે ઉઘાડું પાડવામાં નહિ આવે. એવું કંઈ જ ખાનગી નથી જે જાહેર કરવામાં નહિ આવે.+