માથ્થી ૧૧:૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ મારી ઝૂંસરી* તમારા પર લો ને મારી પાસેથી શીખો. હું કોમળ સ્વભાવનો અને નમ્ર હૃદયનો છું.+ મારી પાસેથી તમને તાજગી મળશે. માથ્થી ૧૪:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ એ સાંભળીને ઈસુ ત્યાંથી હોડીમાં એવી જગ્યાએ ગયા, જ્યાં એકલા રહી શકે. પણ એની જાણ થતા લોકો શહેરોમાંથી ચાલતાં ચાલતાં તેમની પાછળ ગયા.+
૨૯ મારી ઝૂંસરી* તમારા પર લો ને મારી પાસેથી શીખો. હું કોમળ સ્વભાવનો અને નમ્ર હૃદયનો છું.+ મારી પાસેથી તમને તાજગી મળશે.
૧૩ એ સાંભળીને ઈસુ ત્યાંથી હોડીમાં એવી જગ્યાએ ગયા, જ્યાં એકલા રહી શકે. પણ એની જાણ થતા લોકો શહેરોમાંથી ચાલતાં ચાલતાં તેમની પાછળ ગયા.+