યશાયા ૬૧:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬૧ વિશ્વના માલિક યહોવાની શક્તિ મારા પર છે.+ યહોવાએ નમ્ર લોકોને ખુશખબર જણાવવા મને પસંદ કર્યો છે.+ તેમણે મને મોકલ્યો જેથી હું જખમી દિલોના ઘા રુઝાવું,*ગુલામોને આઝાદીનો સંદેશો આપુંઅને કેદીઓ ફરીથી જોઈ શકશે એવી ખબર આપું;+ લૂક ૯:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ પણ લોકો એ જાણી ગયા અને તેમની પાછળ પાછળ ગયા. ઈસુએ તેઓનો પ્રેમથી આવકાર કર્યો. તે તેઓને ઈશ્વરના રાજ્ય વિશે કહેવા લાગ્યા અને જેઓને જરૂર હતી તેઓને સાજા કર્યા.+
૬૧ વિશ્વના માલિક યહોવાની શક્તિ મારા પર છે.+ યહોવાએ નમ્ર લોકોને ખુશખબર જણાવવા મને પસંદ કર્યો છે.+ તેમણે મને મોકલ્યો જેથી હું જખમી દિલોના ઘા રુઝાવું,*ગુલામોને આઝાદીનો સંદેશો આપુંઅને કેદીઓ ફરીથી જોઈ શકશે એવી ખબર આપું;+ લૂક ૯:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ પણ લોકો એ જાણી ગયા અને તેમની પાછળ પાછળ ગયા. ઈસુએ તેઓનો પ્રેમથી આવકાર કર્યો. તે તેઓને ઈશ્વરના રાજ્ય વિશે કહેવા લાગ્યા અને જેઓને જરૂર હતી તેઓને સાજા કર્યા.+
૧૧ પણ લોકો એ જાણી ગયા અને તેમની પાછળ પાછળ ગયા. ઈસુએ તેઓનો પ્રેમથી આવકાર કર્યો. તે તેઓને ઈશ્વરના રાજ્ય વિશે કહેવા લાગ્યા અને જેઓને જરૂર હતી તેઓને સાજા કર્યા.+