યશાયા ૩૫:૫, ૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ એ સમયે આંધળાની આંખો ઉઘાડવામાં આવશે.+ બહેરાના કાન ખોલવામાં આવશે.+ ૬ એ સમયે લંગડો હરણની જેમ કૂદશે.+ મૂંગાની જીભ ખુશીથી પોકારી ઊઠશે.+ વેરાન પ્રદેશમાં પાણીના ઝરા ફૂટી નીકળશેઅને ઉજ્જડ પ્રદેશમાં ઝરણાં વહેવા લાગશે. માથ્થી ૧૫:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ મૂંગા બોલતા થયા, લૂલા સાજા થયા, લંગડા ચાલતા થયા અને આંધળા દેખતા થયા. એ જોઈને ટોળાને ઘણી નવાઈ લાગી અને તેઓએ ઇઝરાયેલના ઈશ્વરને મહિમા આપ્યો.+
૫ એ સમયે આંધળાની આંખો ઉઘાડવામાં આવશે.+ બહેરાના કાન ખોલવામાં આવશે.+ ૬ એ સમયે લંગડો હરણની જેમ કૂદશે.+ મૂંગાની જીભ ખુશીથી પોકારી ઊઠશે.+ વેરાન પ્રદેશમાં પાણીના ઝરા ફૂટી નીકળશેઅને ઉજ્જડ પ્રદેશમાં ઝરણાં વહેવા લાગશે.
૩૧ મૂંગા બોલતા થયા, લૂલા સાજા થયા, લંગડા ચાલતા થયા અને આંધળા દેખતા થયા. એ જોઈને ટોળાને ઘણી નવાઈ લાગી અને તેઓએ ઇઝરાયેલના ઈશ્વરને મહિમા આપ્યો.+