માર્ક ૯:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ તેઓ તેમને પૂછવા લાગ્યા: “શાસ્ત્રીઓ કેમ કહે છે કે એલિયાએ+ પહેલા આવવું જોઈએ?”+