વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૧૮:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ પણ જે કોઈ મારામાં શ્રદ્ધા રાખનારા આ નાનાઓમાંથી એકને ઠોકર ખવડાવે છે, તેના માટે એ વધારે સારું થાય કે તેને ગળે ઘંટીનો પથ્થર* લટકાવીને ઊંડા દરિયામાં ડુબાડી દેવામાં આવે.+

  • લૂક ૧૭:૧, ૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ પછી ઈસુએ શિષ્યોને કહ્યું: “શ્રદ્ધાના માર્ગમાં નડતર ન આવે એવું બની જ ન શકે. પણ જે નડતર ઊભી કરે છે તેને અફસોસ! ૨ આ બાળકો જેવા એકની શ્રદ્ધા તે કમજોર કરે, એના કરતાં તેના ગળામાં ઘંટીનો પથ્થર બાંધીને તેને દરિયામાં નાખી દેવામાં આવે, એ તેના માટે સારું કહેવાશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો