માથ્થી ૧૯:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ પછી લોકો બાળકોને ઈસુ પાસે લાવ્યા, જેથી તે તેઓને આશીર્વાદ આપે* અને પ્રાર્થના કરે. પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યા.+ લૂક ૧૮:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ પછી લોકો પોતાનાં નાનાં બાળકોને ઈસુની પાસે લાવ્યા, જેથી તે તેઓને આશીર્વાદ આપે.* પણ શિષ્યો તેઓને ધમકાવવા લાગ્યા.+
૧૩ પછી લોકો બાળકોને ઈસુ પાસે લાવ્યા, જેથી તે તેઓને આશીર્વાદ આપે* અને પ્રાર્થના કરે. પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યા.+
૧૫ પછી લોકો પોતાનાં નાનાં બાળકોને ઈસુની પાસે લાવ્યા, જેથી તે તેઓને આશીર્વાદ આપે.* પણ શિષ્યો તેઓને ધમકાવવા લાગ્યા.+