માથ્થી ૧૮:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ એટલે જે કોઈ પોતાને આ બાળકની જેમ નમ્ર બનાવશે, એ સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટો છે.+ માથ્થી ૧૯:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ ઈસુએ કહ્યું: “બાળકોને મારી પાસે આવવા દો. તેઓને રોકશો નહિ, કેમ કે સ્વર્ગનું રાજ્ય આ બાળકો જેવા લોકોનું છે.”+ લૂક ૧૮:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ પણ ઈસુએ બાળકોને પાસે બોલાવીને કહ્યું: “બાળકોને મારી પાસે આવવા દો. તેઓને રોકશો નહિ, કેમ કે ઈશ્વરનું રાજ્ય આ બાળકો જેવા લોકોનું છે.+ ૧ પિતર ૨:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ જેમ નવું જન્મેલું બાળક+ માના દૂધની ઝંખના રાખે છે, તેમ તમે ઈશ્વરના સંદેશાની ઝંખના રાખો. એ સંદેશો ભેળસેળ વગરના* દૂધ જેવો છે, જેનાથી તમારી વૃદ્ધિ થશે અને તમારો ઉદ્ધાર થશે.+
૧૪ ઈસુએ કહ્યું: “બાળકોને મારી પાસે આવવા દો. તેઓને રોકશો નહિ, કેમ કે સ્વર્ગનું રાજ્ય આ બાળકો જેવા લોકોનું છે.”+
૧૬ પણ ઈસુએ બાળકોને પાસે બોલાવીને કહ્યું: “બાળકોને મારી પાસે આવવા દો. તેઓને રોકશો નહિ, કેમ કે ઈશ્વરનું રાજ્ય આ બાળકો જેવા લોકોનું છે.+
૨ જેમ નવું જન્મેલું બાળક+ માના દૂધની ઝંખના રાખે છે, તેમ તમે ઈશ્વરના સંદેશાની ઝંખના રાખો. એ સંદેશો ભેળસેળ વગરના* દૂધ જેવો છે, જેનાથી તમારી વૃદ્ધિ થશે અને તમારો ઉદ્ધાર થશે.+