-
માથ્થી ૨૦:૨૦, ૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ પછી ઝબદીના દીકરાઓની મા+ પોતાના દીકરાઓની સાથે ઈસુ પાસે આવી અને ઘૂંટણિયે પડીને નમન કર્યું. તે તેમની પાસેથી કંઈક માંગવા ચાહતી હતી.+ ૨૧ ઈસુએ તેને પૂછ્યું: “તમે શું ચાહો છો?” તેણે જવાબ આપ્યો: “હું વિનંતી કરું છું કે મારા બે દીકરા તમારા રાજ્યમાં તમારી સાથે બેસે. એક તમારે જમણે હાથે અને એક તમારે ડાબે હાથે.”+
-