-
માથ્થી ૨૦:૨૨, ૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ ઈસુએ જવાબમાં દીકરાઓને કહ્યું: “તમે જાણતા નથી કે તમે શું માંગી રહ્યા છો. હું જે પ્યાલો* પીવા જઈ રહ્યો છું, એ શું તમે પી શકો છો?”+ તેઓએ કહ્યું: “અમે પી શકીએ છીએ.” ૨૩ તેમણે કહ્યું: “તમે મારો પ્યાલો જરૂર પીશો.+ પણ મારે જમણે અને ડાબે હાથે બેસાડવાનું હું નક્કી કરતો નથી. એ જગ્યા મારા પિતાએ જેઓ માટે નક્કી કરી છે તેઓની છે.”+
-