નિર્ગમન ૨૪:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ મૂસાએ લોહી લઈને લોકો પર છાંટતા+ કહ્યું: “યહોવાએ આ સર્વ આજ્ઞાઓ આપીને તમારી સાથે જે કરાર કર્યો છે, એ કરાર આ લોહી દ્વારા અમલમાં આવ્યો છે.”+ લેવીય ૧૭:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ દરેક પ્રાણીનો જીવ* તેના લોહીમાં છે.+ મેં પોતે તમને એ લોહી આપ્યું છે, જેથી તમે વેદી પર+ પોતાનાં પાપનું પ્રાયશ્ચિત્ત કરી શકો. લોહીમાં જીવ* હોવાથી એના દ્વારા પાપોનું પ્રાયશ્ચિત્ત થાય છે.+ હિબ્રૂઓ ૯:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ હા, નિયમશાસ્ત્ર પ્રમાણે લોહીથી મોટા ભાગની વસ્તુઓ શુદ્ધ કરવામાં આવે છે+ અને લોહી રેડવામાં ન આવે ત્યાં સુધી માફી મળતી નથી.+
૮ મૂસાએ લોહી લઈને લોકો પર છાંટતા+ કહ્યું: “યહોવાએ આ સર્વ આજ્ઞાઓ આપીને તમારી સાથે જે કરાર કર્યો છે, એ કરાર આ લોહી દ્વારા અમલમાં આવ્યો છે.”+
૧૧ દરેક પ્રાણીનો જીવ* તેના લોહીમાં છે.+ મેં પોતે તમને એ લોહી આપ્યું છે, જેથી તમે વેદી પર+ પોતાનાં પાપનું પ્રાયશ્ચિત્ત કરી શકો. લોહીમાં જીવ* હોવાથી એના દ્વારા પાપોનું પ્રાયશ્ચિત્ત થાય છે.+
૨૨ હા, નિયમશાસ્ત્ર પ્રમાણે લોહીથી મોટા ભાગની વસ્તુઓ શુદ્ધ કરવામાં આવે છે+ અને લોહી રેડવામાં ન આવે ત્યાં સુધી માફી મળતી નથી.+