માર્ક ૯:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ ઈસુ છ દિવસ પછી પિતર, યાકૂબ અને યોહાનને લઈને ઊંચા પહાડ પર ગયા, જ્યાં તેઓ સિવાય બીજું કોઈ ન હતું. તેઓની આગળ ઈસુનો દેખાવ બદલાયો.+
૨ ઈસુ છ દિવસ પછી પિતર, યાકૂબ અને યોહાનને લઈને ઊંચા પહાડ પર ગયા, જ્યાં તેઓ સિવાય બીજું કોઈ ન હતું. તેઓની આગળ ઈસુનો દેખાવ બદલાયો.+