માથ્થી ૨૬:૬૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬૧ તેઓએ કહ્યું: “આ માણસ કહેતો હતો કે ‘હું ઈશ્વરના મંદિરને પાડી શકું છું અને ત્રણ દિવસમાં એને બાંધી શકું છું.’”+ માર્ક ૧૫:૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ ત્યાંથી પસાર થનારાઓએ માથું હલાવીને તેમની મશ્કરી કરી:+ “અરે, તું તો મંદિર પાડી નાખીને ત્રણ દિવસમાં બાંધવાનો હતો.+ યોહાન ૨:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ ઈસુએ તેઓને જવાબ આપ્યો: “આ મંદિર તોડી પાડો અને ત્રણ દિવસમાં હું એને પાછું ઊભું કરીશ.”+
૬૧ તેઓએ કહ્યું: “આ માણસ કહેતો હતો કે ‘હું ઈશ્વરના મંદિરને પાડી શકું છું અને ત્રણ દિવસમાં એને બાંધી શકું છું.’”+
૨૯ ત્યાંથી પસાર થનારાઓએ માથું હલાવીને તેમની મશ્કરી કરી:+ “અરે, તું તો મંદિર પાડી નાખીને ત્રણ દિવસમાં બાંધવાનો હતો.+