-
લેવીય ૨૪:૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ તેથી યહોવાના નામની નિંદા કરનારને ચોક્કસ મારી નાખો.+ બધા ઇઝરાયેલીઓ તેને પથ્થરે મારી નાખે. જે કોઈ ઈશ્વરના નામની નિંદા કરે તેને મારી નાખો, પછી ભલે એ તમારી વચ્ચે રહેતો પરદેશી હોય કે ઇઝરાયેલી.
-