યોહાન ૧૮:૩૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૩ પિલાત પાછો પોતાના ઘરમાં ગયો. તેણે ઈસુને બોલાવીને પૂછ્યું: “શું તું યહૂદીઓનો રાજા છે?”+ યોહાન ૧૮:૩૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૭ પિલાતે પૂછ્યું: “તો પછી શું તું રાજા છે?” ઈસુએ કહ્યું: “તમે પોતે એ કહો છો કે હું રાજા છું.+ હું સત્યની સાક્ષી આપવા જ જન્મ્યો છું.+ એ માટે જ હું દુનિયામાં આવ્યો છું. જે કોઈ સત્યના પક્ષમાં છે તે મારી વાત સાંભળે છે.”
૩૭ પિલાતે પૂછ્યું: “તો પછી શું તું રાજા છે?” ઈસુએ કહ્યું: “તમે પોતે એ કહો છો કે હું રાજા છું.+ હું સત્યની સાક્ષી આપવા જ જન્મ્યો છું.+ એ માટે જ હું દુનિયામાં આવ્યો છું. જે કોઈ સત્યના પક્ષમાં છે તે મારી વાત સાંભળે છે.”