માથ્થી ૨૬:૬૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬૨ એ સાંભળીને પ્રમુખ યાજક ઊભો થયો અને ઈસુને કહ્યું: “શું તારે કંઈ નથી કહેવું? શું તું સાંભળતો નથી કે આ માણસો તારા પર કેવા આરોપ મૂકે છે?”+
૬૨ એ સાંભળીને પ્રમુખ યાજક ઊભો થયો અને ઈસુને કહ્યું: “શું તારે કંઈ નથી કહેવું? શું તું સાંભળતો નથી કે આ માણસો તારા પર કેવા આરોપ મૂકે છે?”+