માથ્થી ૨૧:૩૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૮ દીકરાને જોઈને ખેડૂતોએ એકબીજાને કહ્યું, ‘આ તો વારસદાર છે.+ ચાલો તેને મારી નાખીએ અને તેનો વારસો લઈ લઈએ!’
૩૮ દીકરાને જોઈને ખેડૂતોએ એકબીજાને કહ્યું, ‘આ તો વારસદાર છે.+ ચાલો તેને મારી નાખીએ અને તેનો વારસો લઈ લઈએ!’