માથ્થી ૨૭:૬૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬૧ પણ મરિયમ માગદાલેણ અને બીજી મરિયમ ત્યાં કબરની સામે બેસી રહી.+ લૂક ૨૩:૫૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૫ જે સ્ત્રીઓ ઈસુ સાથે ગાલીલથી આવી હતી તેઓ પણ પાછળ પાછળ ગઈ. તેઓએ કબર જોઈ અને તેમનું શબ કઈ રીતે મૂક્યું હતું એ પણ જોયું.+
૫૫ જે સ્ત્રીઓ ઈસુ સાથે ગાલીલથી આવી હતી તેઓ પણ પાછળ પાછળ ગઈ. તેઓએ કબર જોઈ અને તેમનું શબ કઈ રીતે મૂક્યું હતું એ પણ જોયું.+