નિર્ગમન ૨૦:૯, ૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ છ દિવસ તમે કામ કરો,+ ૧૦ પણ સાતમા દિવસે તમે કંઈ કામ ન કરો. એ દિવસ તમારા ઈશ્વર યહોવાનો સાબ્બાથ છે. તમે કે તમારાં દીકરા-દીકરીઓ કે તમારાં દાસ-દાસીઓ કે તમારાં ઢોરઢાંક કે તમારા વિસ્તારમાં રહેતો પરદેશી કંઈ કામ ન કરે.+
૯ છ દિવસ તમે કામ કરો,+ ૧૦ પણ સાતમા દિવસે તમે કંઈ કામ ન કરો. એ દિવસ તમારા ઈશ્વર યહોવાનો સાબ્બાથ છે. તમે કે તમારાં દીકરા-દીકરીઓ કે તમારાં દાસ-દાસીઓ કે તમારાં ઢોરઢાંક કે તમારા વિસ્તારમાં રહેતો પરદેશી કંઈ કામ ન કરે.+