માથ્થી ૧૨:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ એ જાણીને ઈસુ ત્યાંથી નીકળી ગયા. ઘણા લોકો તેમની પાછળ ગયા.+ જેઓ બીમાર હતા એ બધાને તેમણે સાજા કર્યા.