માથ્થી ૮:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ દુષ્ટ દૂતો તેમને વિનંતી કરવા લાગ્યા: “જો તું અમને કાઢવાનો હોય, તો અમને ભૂંડોના ટોળામાં જવાની રજા આપ.”+
૩૧ દુષ્ટ દૂતો તેમને વિનંતી કરવા લાગ્યા: “જો તું અમને કાઢવાનો હોય, તો અમને ભૂંડોના ટોળામાં જવાની રજા આપ.”+