હિબ્રૂઓ ૬:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ કેટલાક લોકોએ એકવાર ઈશ્વર તરફથી પ્રકાશ મેળવ્યો હતો+ અને સ્વર્ગમાંથી મળેલી ભેટનો* અનુભવ કર્યો હતો. તેઓ પવિત્ર શક્તિના ભાગીદાર થયા હતા. હિબ્રૂઓ ૬:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ પણ હવે તેઓ શ્રદ્ધામાંથી ભટકી ગયા છે.+ તેઓને પસ્તાવો કરવા મદદ કરવી અશક્ય છે, કેમ કે તેઓ ફરીથી ઈશ્વરના દીકરાને ખીલાથી વધસ્તંભે* જડે છે અને જાહેરમાં તેમનું અપમાન કરે છે.+ હિબ્રૂઓ ૧૦:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ જો સત્યનું ખરું જ્ઞાન મેળવ્યા પછી પણ આપણે જાણીજોઈને પાપ કર્યાં કરીએ,+ તો આપણાં પાપ માટે બીજું કોઈ બલિદાન નથી.+
૪ કેટલાક લોકોએ એકવાર ઈશ્વર તરફથી પ્રકાશ મેળવ્યો હતો+ અને સ્વર્ગમાંથી મળેલી ભેટનો* અનુભવ કર્યો હતો. તેઓ પવિત્ર શક્તિના ભાગીદાર થયા હતા.
૬ પણ હવે તેઓ શ્રદ્ધામાંથી ભટકી ગયા છે.+ તેઓને પસ્તાવો કરવા મદદ કરવી અશક્ય છે, કેમ કે તેઓ ફરીથી ઈશ્વરના દીકરાને ખીલાથી વધસ્તંભે* જડે છે અને જાહેરમાં તેમનું અપમાન કરે છે.+
૨૬ જો સત્યનું ખરું જ્ઞાન મેળવ્યા પછી પણ આપણે જાણીજોઈને પાપ કર્યાં કરીએ,+ તો આપણાં પાપ માટે બીજું કોઈ બલિદાન નથી.+