માર્ક ૪:૧૬, ૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ એ જ રીતે, ખડકાળ જમીન પર પડેલાં બી એવા લોકો છે, જેઓ ઈશ્વરનો સંદેશો સાંભળે છે અને તરત જ એને આનંદથી સ્વીકારે છે.+ ૧૭ પણ તેઓનાં મૂળ ઊંડાં હોતાં નથી, એટલે થોડો જ સમય ટકે છે. પછી ઈશ્વરના સંદેશાને લીધે મુસીબતો કે સતાવણી આવે ત્યારે, તેઓ તરત ઠોકર ખાય છે.
૧૬ એ જ રીતે, ખડકાળ જમીન પર પડેલાં બી એવા લોકો છે, જેઓ ઈશ્વરનો સંદેશો સાંભળે છે અને તરત જ એને આનંદથી સ્વીકારે છે.+ ૧૭ પણ તેઓનાં મૂળ ઊંડાં હોતાં નથી, એટલે થોડો જ સમય ટકે છે. પછી ઈશ્વરના સંદેશાને લીધે મુસીબતો કે સતાવણી આવે ત્યારે, તેઓ તરત ઠોકર ખાય છે.