રૂથ ૪:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ અડોશ-પડોશની સ્ત્રીઓએ તેનું નામ ઓબેદ પાડ્યું અને કહ્યું, “નાઓમીને દીકરો થયો છે.” ઓબેદ+ યિશાઈનો પિતા હતો અને યિશાઈ+ દાઉદનો પિતા હતો.
૧૭ અડોશ-પડોશની સ્ત્રીઓએ તેનું નામ ઓબેદ પાડ્યું અને કહ્યું, “નાઓમીને દીકરો થયો છે.” ઓબેદ+ યિશાઈનો પિતા હતો અને યિશાઈ+ દાઉદનો પિતા હતો.