વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૪૫:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૨ મનુષ્યોમાં તું સૌથી વધારે દેખાવડો છે.

      તારા હોઠે માયાળુ શબ્દો વહે છે.+

      એટલે ઈશ્વર તારા પર હંમેશાં આશીર્વાદ વરસાવશે.+

  • યશાયા ૫૦:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૪ વિશ્વના માલિક યહોવા મને શીખવે છે કે મારે કઈ રીતે વાત કરવી.*+

      એટલે થાકેલા લોકોને હું દિલાસો* આપી શકું છું.+

      તે દરરોજ સવારે મને ઉઠાડે છે.

      તે મારા કાન તેજ કરે છે, જેથી હું ધ્યાનથી* સાંભળી શકું.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો