માર્ક ૨:૧, ૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ થોડા દિવસ પછી ઈસુ ફરીથી કાપરનાહુમમાં આવ્યા. લોકોમાં વાત ફેલાઈ ગઈ કે તે ઘરે આવ્યા છે.+ ૨ ત્યાં એટલા બધા લોકો ભેગા થયા કે આખું ઘર ભરાઈ ગયું, એટલે સુધી કે બારણામાં પેસવાની પણ જગ્યા ન હતી. ઈસુ તેઓને ખુશખબર જણાવવા લાગ્યા.+
૨ થોડા દિવસ પછી ઈસુ ફરીથી કાપરનાહુમમાં આવ્યા. લોકોમાં વાત ફેલાઈ ગઈ કે તે ઘરે આવ્યા છે.+ ૨ ત્યાં એટલા બધા લોકો ભેગા થયા કે આખું ઘર ભરાઈ ગયું, એટલે સુધી કે બારણામાં પેસવાની પણ જગ્યા ન હતી. ઈસુ તેઓને ખુશખબર જણાવવા લાગ્યા.+