૧૬ તેઓનાં કાર્યોથી તમે તેઓને ઓળખશો. શું લોકો ક્યારેય કાંટાળા છોડ પરથી દ્રાક્ષ અથવા ઝાડી-ઝાંખરાં પરથી અંજીર તોડે છે?+ ૧૭ એ જ રીતે, દરેક સારું ઝાડ સારાં ફળ આપે છે, પણ દરેક સડેલું ઝાડ ખરાબ ફળ આપે છે.+ ૧૮ સારું ઝાડ ખરાબ ફળ આપી શકતું નથી અને સડેલું ઝાડ સારાં ફળ આપી શકતું નથી.+