વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૨૯:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ એ દિવસે બહેરા લોકો એ પુસ્તકના શબ્દો સાંભળશે.

      અંધ લોકોની આંખો સામેથી ઝાંખપ અને અંધકાર દૂર થશે અને તેઓ જોશે.+

  • યશાયા ૩૫:૫, ૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૫ એ સમયે આંધળાની આંખો ઉઘાડવામાં આવશે.+

      બહેરાના કાન ખોલવામાં આવશે.+

       ૬ એ સમયે લંગડો હરણની જેમ કૂદશે.+

      મૂંગાની જીભ ખુશીથી પોકારી ઊઠશે.+

      વેરાન પ્રદેશમાં પાણીના ઝરા ફૂટી નીકળશે

      અને ઉજ્જડ પ્રદેશમાં ઝરણાં વહેવા લાગશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો