લૂક ૮:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ સારી જમીન પર પડેલાં બી એવા લોકો છે, જેઓ સારાં હૃદયથી સંદેશો સાંભળે છે.+ તેઓ એને વળગી રહે છે અને ધીરજથી ફળ આપે છે.+
૧૫ સારી જમીન પર પડેલાં બી એવા લોકો છે, જેઓ સારાં હૃદયથી સંદેશો સાંભળે છે.+ તેઓ એને વળગી રહે છે અને ધીરજથી ફળ આપે છે.+