ગીતશાસ્ત્ર ૮૯:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ તોફાની સમુદ્ર પર તમે કાબૂ રાખો છો.+ એનાં ઊછળતાં મોજાંને તમે શાંત કરો છો.+