ગીતશાસ્ત્ર ૭૧:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ હે ઈશ્વર, તમારી સચ્ચાઈ* તો ઊંચાઈને આંબી જાય છે.+ તમે કેટલાં મહાન કામો કર્યાં છે! હે ઈશ્વર, તમારા જેવું કોણ છે?+ ગીતશાસ્ત્ર ૧૧૧:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ તેમણે પોતાના લોકોને છોડાવ્યા છે.+ צ [સાદે] પોતાનો કરાર કાયમ ટકી રહે એવી આજ્ઞા તેમણે કરી છે. ק [કોફ] તેમનું નામ પવિત્ર અને અજાયબ* છે.+
૧૯ હે ઈશ્વર, તમારી સચ્ચાઈ* તો ઊંચાઈને આંબી જાય છે.+ તમે કેટલાં મહાન કામો કર્યાં છે! હે ઈશ્વર, તમારા જેવું કોણ છે?+
૯ તેમણે પોતાના લોકોને છોડાવ્યા છે.+ צ [સાદે] પોતાનો કરાર કાયમ ટકી રહે એવી આજ્ઞા તેમણે કરી છે. ק [કોફ] તેમનું નામ પવિત્ર અને અજાયબ* છે.+