-
૨ રાજાઓ ૧:૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ પણ એલિયાએ ૫૦ સૈનિકોના આગેવાનને જવાબ આપ્યો: “જો હું ઈશ્વરભક્ત હોઉં, તો આકાશમાંથી આગ વરસે.+ તને અને તારા ૫૦ સૈનિકોને બાળીને ભસ્મ કરી નાખે.” એટલે આકાશમાંથી આગ વરસી અને તેને તથા તેના ૫૦ સૈનિકોને બાળીને ભસ્મ કરી નાખ્યા.
-