વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૧૦:૪૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૦ “જે કોઈ તમારો સ્વીકાર કરે છે, તે મારો પણ સ્વીકાર કરે છે. જે કોઈ મારો સ્વીકાર કરે છે, તે મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.+

  • માર્ક ૯:૩૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૭ “જે કોઈ મારા નામને લીધે આવા બાળકનો સ્વીકાર કરે છે,+ તે મારો પણ સ્વીકાર કરે છે. જે મારો સ્વીકાર કરે છે, તે ફક્ત મારો જ નહિ, મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.”+

  • યોહાન ૧૩:૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ હું તમને સાચે જ કહું છું કે જેને હું મોકલું છું, તેનો જે કોઈ સ્વીકાર કરે છે તે મારો પણ સ્વીકાર કરે છે.+ જે કોઈ મારો સ્વીકાર કરે છે, તે મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો