અયૂબ ૧૨:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ તે યાજકોને* શરમાવવા તેઓને ઉઘાડા પગે ચલાવે છે+અને સત્તા જમાવીને બેઠેલા સત્તાધીશોને ઊથલાવી દે છે;+