માથ્થી ૪:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ પણ તેમણે જવાબમાં કહ્યું: “એમ લખેલું છે કે ‘માણસ ફક્ત રોટલીથી નહિ, પણ યહોવાના* મુખમાંથી નીકળતા દરેક શબ્દથી જીવે છે.’”+ માથ્થી ૬:૩૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૩ “એ માટે ઈશ્વરના રાજ્યને અને તેમનાં ધોરણોને* જીવનમાં પહેલા રાખો. પછી એ બધું તમને આપવામાં આવશે.+
૪ પણ તેમણે જવાબમાં કહ્યું: “એમ લખેલું છે કે ‘માણસ ફક્ત રોટલીથી નહિ, પણ યહોવાના* મુખમાંથી નીકળતા દરેક શબ્દથી જીવે છે.’”+