માથ્થી ૭:૯, ૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ તમારામાં એવું કોણ છે, જેની પાસે તેનો દીકરો રોટલી માંગે તો તેને પથ્થર આપશે? ૧૦ અથવા તે માછલી માંગે તો તેને સાપ આપશે?
૯ તમારામાં એવું કોણ છે, જેની પાસે તેનો દીકરો રોટલી માંગે તો તેને પથ્થર આપશે? ૧૦ અથવા તે માછલી માંગે તો તેને સાપ આપશે?