યૂના ૧:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ પછી યહોવાએ એક મોટી માછલી મોકલી, જે યૂનાને ગળી ગઈ. આમ યૂના ત્રણ દિવસ અને ત્રણ રાત માછલીના પેટમાં રહ્યો.+
૧૭ પછી યહોવાએ એક મોટી માછલી મોકલી, જે યૂનાને ગળી ગઈ. આમ યૂના ત્રણ દિવસ અને ત્રણ રાત માછલીના પેટમાં રહ્યો.+