યૂના ૩:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ નિનવેહના લોકોએ ઈશ્વરમાં શ્રદ્ધા મૂકી.+ તેઓએ ઉપવાસનો ઢંઢેરો પિટાવ્યો. ગરીબથી લઈને અમીર સુધી, નાનાથી લઈને મોટા સુધી બધાએ કંતાન પહેર્યું.
૫ નિનવેહના લોકોએ ઈશ્વરમાં શ્રદ્ધા મૂકી.+ તેઓએ ઉપવાસનો ઢંઢેરો પિટાવ્યો. ગરીબથી લઈને અમીર સુધી, નાનાથી લઈને મોટા સુધી બધાએ કંતાન પહેર્યું.