વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૧૫:૩૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૩ યહોવાનો ડર બુદ્ધિથી કામ કરવાનું શીખવે છે+

      અને નમ્ર બનવાથી માન-સન્માન મળે છે.+

  • યાકૂબ ૪:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ યહોવાની* આગળ પોતાને નમાવો+ અને તે તમને ઊંચા કરશે.+

  • ૧ પિતર ૫:૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫ એવી જ રીતે, યુવાનો, તમારાથી મોટી ઉંમરના ભાઈઓને* આધીન રહો.+ તમે બધા એકબીજા સાથે નમ્ર રીતે વર્તો,* કેમ કે ઈશ્વર અભિમાની લોકોથી ખુશ થતા નથી, પણ તે નમ્ર લોકો પર અપાર કૃપા બતાવે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો